કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઢોકરા કળા’ સ્વરૂપ ક્યા સમુદાય સાથે સબંધિત છે ? ખારીયા બોડો ગોંડ કુરબા ખારીયા બોડો ગોંડ કુરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આદિવાસી ગૌરવ દિવસ મહાસંમેલનનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ત્રિપુરા નાગાલેન્ડ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ત્રિપુરા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ક્યા દેશ દ્વારા હાલમાં જ DA-ASAT મિસાઈલનું પરીક્ષા કરવામાં આવ્યું છે ? ભારત ચીન ઈઝરાયેલ રશિયા ભારત ચીન ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ક્યા દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેવાની ઘોષણા કરી છે ? એબી ડી વિલિયર્સ ક્રિસ મોરિસ ડેવિડ મિલર ફાફ ડુપ્લેસી એબી ડી વિલિયર્સ ક્રિસ મોરિસ ડેવિડ મિલર ફાફ ડુપ્લેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP