કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ભારતીય લેખક / લેખિકાને 'વાતાયન લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા ? શશી થરૂર ચેતન ભગત રમેશ પોખરીયાલ 'નિશંક' અરુંધતી રોય શશી થરૂર ચેતન ભગત રમેશ પોખરીયાલ 'નિશંક' અરુંધતી રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા લોનાર સરોવરને ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ દ્વારા કન્ઝર્વેશન સ્ટેટ્સ (રામસર સાઈટ) તરીકે ઘોષિત કરવામાં આવ્યું ? રત્નાગિરિ બુલઢાણા સતારા વર્ધા રત્નાગિરિ બુલઢાણા સતારા વર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ઓહાકા ખાદી માટે 'વોકલ ફોર લોકલ' થવા માટે કહ્યું હતું. આ ઓહાકા ખાદી કયા દેશ સાથે સંબંધિત છે ? ઇઝરાયેલ મેક્સિકો બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ઇઝરાયેલ મેક્સિકો બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020 વિજેતા ટીમનું નામ શું છે ? IPL Trailblazers IPL Supernovas IPL Challengers IPL Velocity IPL Trailblazers IPL Supernovas IPL Challengers IPL Velocity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP