મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા "તમાકુ વિરોધી દિન" ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 1, ડિસેમ્બર 24, માર્ચ 1, ઓકટોબર 31, મે 1, ડિસેમ્બર 24, માર્ચ 1, ઓકટોબર 31, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 17 ઓક્ટોબર 22 સપ્ટેમ્બર 17 નવેમ્બર 22 ડિસેમ્બર 17 ઓક્ટોબર 22 સપ્ટેમ્બર 17 નવેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે (International Nurses Day)કયા દિવસે ઉજવવામાં આવે છે ? 1 જુલાઈ 13 ડીસેમ્બર 12 મે 23 માર્ચ 1 જુલાઈ 13 ડીસેમ્બર 12 મે 23 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં "Good Governance Day" ક્યારે મનાવવામાં આવે છે ? 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'લેપ્રસી વિરોધી દિન'ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 14 નવેમ્બર 30 જાન્યુઆરી 2 ઓકટોબર 22 ડિસેમ્બર 14 નવેમ્બર 30 જાન્યુઆરી 2 ઓકટોબર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વર્લ્ડ ફીશરીઝ ડે કયારે ઉજવવામાં આવે છે ? 21 નવેમ્બર 3 માર્ચ 22 જૂન 4 ઓકટોબર 21 નવેમ્બર 3 માર્ચ 22 જૂન 4 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP