મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજયમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટયપ્રવૃતિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંકિત નાટય સંસ્થાઓ દ્વારા નાટય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ?
મહત્વના દિવસો (Important Days)
પુરાતત્વ ખાતા દ્વારા જુના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતું રહે એ ઉદેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરીટેજ ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?