વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ કયાં થયો હતો ? મુંબઈ નવસારી વલસાડ સુરત મુંબઈ નવસારી વલસાડ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) યુનો – UNO માં સૌપ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણાં વડાપ્રધાન કોણ હતાં ? શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી મનમોહનસિંહ શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 1867ના અરસામાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી ? લાલશંકર ઉમિયાશંકર આનંદશંકર જટાશંકર ધનકોરબા માધવદાસ ધનસુખલાલ રેવાશંકર લાલશંકર ઉમિયાશંકર આનંદશંકર જટાશંકર ધનકોરબા માધવદાસ ધનસુખલાલ રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? બહેરા–મૂંગાની શાળા અંધશાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃતિ બહેરા–મૂંગાની શાળા અંધશાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 1985માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી ? શંભુ મહારાજ માધવાચાર્ય રમણ મહર્ષિ રામાનંદ સ્વામી શંભુ મહારાજ માધવાચાર્ય રમણ મહર્ષિ રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP