વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

મહાદેવ દેસાઈ
રવિશંકર મહારાજ
મોહનદાસ કરમચંદ ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું ?

સરદાર પટેલ
જયપ્રકાશ નારાયણ
ગાંધીજી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સન 1932માં અખિલ હિંદુ પુસ્તકાલય પરિષદે 'ગ્રંથપાલ ઉતમ પિતામહ'નું બિરુદ કોને આપ્યું હતું ?

બોર્ડન
મોતીભાઈ અમીન
ડો. એસ. આર. રંગનાથન
મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી ?

દયાનંદ સરસ્વતી
કનૈયાલાલ મુનશી
લોકમાન્ય તિલક
ડો. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP