Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે તથા તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3:4 છે તો તેની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર ___ થાય. 3 : 2 3 : 4 2 : 3 1 : 2 3 : 2 3 : 4 2 : 3 1 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ? ભગત સિંહ લાલા લજપતરાય મદનમોહન માલવીય સુભાષચંદ્ર બોઝ ભગત સિંહ લાલા લજપતરાય મદનમોહન માલવીય સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ નથી ? કલ્પનાતીત ઉઠવાબેસવા સાચેસાચું રામલક્ષ્મણ કલ્પનાતીત ઉઠવાબેસવા સાચેસાચું રામલક્ષ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District □ ABCDની ચારેય બાજુઓ એક વર્તુળને સ્પર્શે છે. જો AB = 6, BC = 3, અને CD = 4, હોય, તો AD = ___ 7 13 9 2 7 13 9 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો પ્રત્યેક અવલોકન 3, 7, 9, 18, 21, 32 ને 3 વડે ગુણતાં નવો મધ્યક ___ છે. 90 15 45 60 90 15 45 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો : પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર સ + બંધ = સંબંધ રામ + આયન = રામાયણ પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર સ + બંધ = સંબંધ રામ + આયન = રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP