Talati Practice MCQ Part - 6 2/3 ભાગ સુધી પાણી ભરેલું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતાં ટેન્કરમાંનું પાણી... ઉપર તરફ ચઢશે પાછળ તરફ ધકેલાશે આગળ તરફ ધકેલાશે કોઈ અસર પામશે નહીં ઉપર તરફ ચઢશે પાછળ તરફ ધકેલાશે આગળ તરફ ધકેલાશે કોઈ અસર પામશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ગ્રામ ન્યાયાલય અધિનિયમ સાથે કયુ વર્ષ સંબંધિત છે ? 2000 2004 2008 2002 2000 2004 2008 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? મનુભાઈ પંચોળી રા.વિ. પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી મનુભાઈ પંચોળી રા.વિ. પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? ગરબડદાસ મુખી નાથાજી અને યમાજી ગામીત રૂપા નાયક અને કેવલ નાયક ઠાકોર સૂરજમલ ગરબડદાસ મુખી નાથાજી અને યમાજી ગામીત રૂપા નાયક અને કેવલ નાયક ઠાકોર સૂરજમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 She ___ that it was a very beautiful seene. exclaim exclaimed ordered said to exclaim exclaimed ordered said to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP