કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ સમુદ્ર શક્તિ-23નું આયોજન કર્યું હતું ? ઈન્ડોનેશિયા શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (International Workers Day) ક્યારે મનાવાય છે ? 2 મે 1 મે 30 એપ્રિલ 29 એપ્રિલ 2 મે 1 મે 30 એપ્રિલ 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં ક્યા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો ? હૈદરાબાદ કોલકાતા ચંડીગઢ કાનપુર હૈદરાબાદ કોલકાતા ચંડીગઢ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ? ફીજી માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ફીજી માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સંપૂર્ણપણે ઈ-ગવર્નન્સ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? કેરળ તેલંગાણા ઉત્તરાખંડ ગોવા કેરળ તેલંગાણા ઉત્તરાખંડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. આપેલ તમામ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP