સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જય અને કિશન 2:3 ના પ્રમાણમાં ન.નું. વહેંચતા ભાગીદારો છે‌ તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 40,000 છે. પાકાં સરવૈયામાં સામાન્ય અનામતની બાકી ₹ 20,000 અને ન.નું. ખાતાની ઉધાર બાકી ₹ 10,000 છે. તો જય અને કિશનની ચોખ્ખી ચૂકવવાપાત્ર મૂડી ___

₹ 72,000 અને ₹ 48,000
₹ 60,000 અને ₹ 40,000
₹ 64,000 અને ₹ 46,000
₹ 56,000 અને ₹ 32,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયા વડે જાણી શકાય ?

ભરપાઈ ચૂક ભૂલ
સિદ્ધાંતની ભૂલ
સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ)
ખોટો સરવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદનાર કંપની તરફથી જે શેર મળે તે શેરની ખરીદકિંમતની ગણતરી વખતે ___ કિંમત ધ્યાનમાં લેવાય.

બજાર કિંમત
દાર્શનિક
સરેરાશ
પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP