જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર કાયદો શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષસ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક CEO-GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક CEO-GSDMA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? રાજકીય વહીવટી કાયદાકીય સામાજિક રાજકીય વહીવટી કાયદાકીય સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઇલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ? 2012 2009 2014 2011 2012 2009 2014 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ? કૌટિલ્ય દલિપ રાજા કાલિદાસ કે. બી. સરકાર કૌટિલ્ય દલિપ રાજા કાલિદાસ કે. બી. સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) RTI એટલે શું ? Right to Institutionalization Ready to Imagination Right to Individualization Right to Information Right to Institutionalization Ready to Imagination Right to Individualization Right to Information ANSWER DOWNLOAD GUJARATI MCQ APP