જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ કયારે શરૂ કરાયો ? 2004-05 2007-08 2008-09 2001-02 2004-05 2007-08 2008-09 2001-02 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર નાણા પંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર નાણા પંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર-ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે તેને શું કહે છે ? શહેરી વિકાસ સમજૂતી વિકાસ યોજના સમજૂતી નગર વિકાસ યોજના સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ શહેરી વિકાસ સમજૂતી વિકાસ યોજના સમજૂતી નગર વિકાસ યોજના સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ? સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. આપેલ તમામ તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. આપેલ તમામ તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? કાયદો શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર કાયદો શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કયા લેખકનો કયો ગ્રંથ એ જાહેર વહીવટની સૌથી વિસ્તૃત સમજ આપે છે ? કોન્ફ્યુશિયસ – રાજ્ય વહીવટની પ્રવૃતિના વર્ણનો/લખાણો એરિસ્ટોટલ - પોલિટિક્સ મેક્યાવેલી - ધી પ્રિન્સ કૌટિલ્ય – અર્થશાસ્ત્ર કોન્ફ્યુશિયસ – રાજ્ય વહીવટની પ્રવૃતિના વર્ણનો/લખાણો એરિસ્ટોટલ - પોલિટિક્સ મેક્યાવેલી - ધી પ્રિન્સ કૌટિલ્ય – અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP