જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ?

ઈ-ગ્રામ
આપેલ પૈકી એક પણ નહીં
સ્વાગત
નિર્મલ ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયા વર્ષો દરમિયાન સૌપ્રથમ વાર સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડિગ (memorandum of understanding -MOU) ની પદ્ધતિ દાખલ કરવામાં આવી ?

1987-1988
2000-2001
1998-1999
1986-1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ?

સત્તા-સમતુલા
સહકાર
જવાબદારી
સંકલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP