જાહેર વહીવટ (Public Administration) ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકારે કન્ઝયુમર્સ એફેર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાતની રચના કયા વર્ષથી કરેલ છે ? 1990 1987 1985 1982 1990 1987 1985 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? રાજકીય કાયદાકીય સામાજિક વહીવટી રાજકીય કાયદાકીય સામાજિક વહીવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ? જયપ્રકાશ નારાયણ સરદાર પટેલ મહાત્મા ગાંધી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ સરદાર પટેલ મહાત્મા ગાંધી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પબ્લિક એડમીનીસ્ટ્રેશન (જાહેર વહીવટ) ઉપર સૌ પ્રથમ કોના દ્વારા લેખ લખવામાં આવ્યો હતો ? જ્હોન મીલેટ ઓડોનેલ મેરી પાર્કર વુડ્રો વિલ્સન જ્હોન મીલેટ ઓડોનેલ મેરી પાર્કર વુડ્રો વિલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? પં. જવાહરલાલ નહેરૂ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ એસ. બંગરપ્પા પં. જવાહરલાલ નહેરૂ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ એસ. બંગરપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ? આપેલ બંને સંયુક્તપણે સ્વતંત્રપણે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંયુક્તપણે સ્વતંત્રપણે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP