જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે 'વહીવટક્ષેત્રે ફરિયાદ નિવારણો ઓન લાઈન' કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ?

ઈ-ધરા
સાથી
આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ
સ્વાગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ?

પાઈ આકૃતિ
વૃતાંશ આલેખ
સ્તંભાકૃતિ
પાસ પાસેની સ્તંભઆકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર-ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે તેને શું કહે છે ?

શહેરી વિકાસ સમજૂતી
નગર વિકાસ યોજના સમજૂતી
કન્સેશન એગ્રીમેન્ટ
વિકાસ યોજના સમજૂતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
તોશાખાના એટલે –

રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા
રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા
રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા
અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે ?

વુડ્રો વિલ્સન
માર્શલ ઈ. ડીમોક
એફ.એમ.માર્કસ
ડ્વાઈટ વાલ્ડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?

કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી.
દરેક વ્યકિત માટે એક આદેશ
દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત
દરેક વ્યકિત માટે એક બોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP