સામાન્ય જ્ઞાન (GK)
સંબલપુર એલિફન્ટ રીઝવૅ કયા રાજ્યમાં આવેલું છે ?

ઓડિશા
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 જૂન, 2010
1 જૂન, 2009
1 એપ્રિલ, 2010
1 એપ્રિલ, 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?

બુદ્ધિસાગરસૂરિ
દેવચંદ્રસૂરિ
નરચંદ્રસૂરિ
જિનેશ્વરસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

છૂટાછેડા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

આમાંથી કોઈ નહીં
ટેક્ષચર
ટીલ્થ
સ્ટ્રક્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP