કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતનું પ્રથમ શૂન્ય ઉત્સર્જન એરપોર્ટ ક્યા રાજ્યમાં વિકસિત થશે ? ઉત્તર પ્રદેશ ગુજરાત તમિલનાડુ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત તમિલનાડુ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ભારત સાથે સંસદીય મૈત્રી સંઘનું ગઠન કર્યું ? શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ગુજરાતનાં ક્યા શહેરને ભારતનાં બીજા સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મળ્યો છે ? વડોદરા અમદાવાદ ભાવનગર સુરત વડોદરા અમદાવાદ ભાવનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતીય નેવીએ પશ્ચિમી ભારતમાં સુરક્ષા સંબંધી ક્યા અભ્યાસનું આયોજન કર્યું હતું ? પ્રસ્થાન ઈંદ્રજાળ સંરક્ષણ ઉડાન પ્રસ્થાન ઈંદ્રજાળ સંરક્ષણ ઉડાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના ક્યા સશસ્ત્ર દળે સંયુક્ત એરલિફટ અભ્યાસ ‘ઓપરેશન હરક્યુલસ’નું આયોજન કર્યું હતું ? ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ભારતીય સૈન્ય ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેના બંને ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ભારતીય સૈન્ય ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેના બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નાસાએ ચક્રવાતો અને જળવાયુ મોડલ પર તેના પ્રભાવોના અધ્યયન માટે ક્યુ મિશન લૉન્ચ કર્યું છે ? IISCUS INCUS INSEX IPCUS IISCUS INCUS INSEX IPCUS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP