ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

પંડિત જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી
ડો. બાબાસાહેબ આંબેડકર
દાદાભાઈ નવરોજી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કાસ્ટિંગ વોટ એટલે શું ?

રદ થયેલ મત
લવાદ દ્વારા અપાતો મત
બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત
જે એક મતથી સતાનું પલ્લું નમે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ?

સમાજવાદી
બિનસાંપ્રદાયિક
લોકશાહી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

છ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP