ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -13
અનુચ્છેદ -19
અનુચ્છેદ -12
અનુચ્છેદ -16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

16
19
18
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ?

રીટ હકુમત
સલાહકીય હકુમત
અપીલીય હકુમત
મૂળ હકુમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
રાજ્યપાલ
મુખ્ય પ્રધાન
પંચાયત પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો
ભારતનાં એટર્ની જનરલ
રાજ્યના રાજ્યપાલો
રાજ્યના ચીફ સેક્રેટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP