ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 279 283 281 280 279 283 281 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવેલ છે ? 12 10 16 20 12 10 16 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌ પ્રથમ રાજ્ય કયું હતું ? ઓડિશા ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ? લોકલેખા સમિતિ નાગરિક સેવા સમિતિ આયોજન સમિતિ અનુમાન સમિતિ લોકલેખા સમિતિ નાગરિક સેવા સમિતિ આયોજન સમિતિ અનુમાન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? રાણા કુંભાના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP