ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ?

આપેલ તમામ
બિનસાંપ્રદાયિક
લોકશાહી
સમાજવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે.

ત્રીજી
સાતમી
બીજી
ચોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ?

અનુચ્છેદ 59(3)
અનુચ્છેદ 59(2)
અનુચ્છેદ 59(4)
અનુચ્છેદ 59(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ?

ગ્રાહક અદાલત
લોક અદાલત
ખાપ પંચાયત
ગ્રામ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP