કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ઈમ્ફાલ નદી ખુંગા નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ઈમ્ફાલ નદી ખુંગા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે ક્યા સ્થળે 5મા હિન્દ મહાસાગર સંમેલનમાં ભાગ લીધો હતો ? રિયાધ દુબઈ અબુધાબી તેહરાન રિયાધ દુબઈ અબુધાબી તેહરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે SBI દ્વારા નાણાકીય સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ? સેન્ટ કલ્યાણી યોજના અન્નપૂર્ણા યોજના વીરાંગના શક્તિ યોજના નવચેતના યોજના સેન્ટ કલ્યાણી યોજના અન્નપૂર્ણા યોજના વીરાંગના શક્તિ યોજના નવચેતના યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઉત્તરાખંડને જળ પૂરવઠો અને સ્વચ્છતા યોજનાઓ માટે 125 મિલિયન ડોલર ઋણ કોના દ્વારા આપવામાં આવ્યું ? BRICS બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક IMF વર્લ્ડ બેંક BRICS બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘રાજ્ય સામાન્ય શ્રેણી આયોગ' (State General Category Commission) સ્થાપવાની મંજૂરી આપી છે. છત્તીસગઢ હરિયાણા રાજસ્થાન પંજાબ છત્તીસગઢ હરિયાણા રાજસ્થાન પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ટાઈમ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ 2021 તરીકે કોની પસંદગી કરવામાં આવી ? જેફ બેઝોસ નરેન્દ્ર મોદી એલન મસ્ક જો બિડેન જેફ બેઝોસ નરેન્દ્ર મોદી એલન મસ્ક જો બિડેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP