ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પૂર્વના ઓક્સફર્ડ તરીકે ક્યું શહેર ઓળખાય છે ? બેંગલુરુ પુણે ચેન્નાઈ જયપુર બેંગલુરુ પુણે ચેન્નાઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.A) બિંદુ સરોવર B) નારાયણ સરોવર C) પુષ્કર D) માનસરોવર1) તિબેટ 2) રાજસ્થાન રાજ્ય 3) કચ્છ જિલ્લો 4) ભૂવનેશ્વર શહેર A-4, B-3, C-2, D-1 A-2, B-3, C-4, D-1 A-3, B-4, C-1, D-2 A-1, B-2, C-3, D-4 A-4, B-3, C-2, D-1 A-2, B-3, C-4, D-1 A-3, B-4, C-1, D-2 A-1, B-2, C-3, D-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "એ પેન્શન ફોર ડાન્સ" ના લેખક કોણ છે ? ડૉ. પદ્મા સુબ્રમણ્યમ સોનલ માનસિંહ યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર રૂકમણી દેવી ડૉ. પદ્મા સુબ્રમણ્યમ સોનલ માનસિંહ યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર રૂકમણી દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? પારસી યહૂદી આપેલ પૈકી કોઈ પણ નહીં ખ્રિસ્તી પારસી યહૂદી આપેલ પૈકી કોઈ પણ નહીં ખ્રિસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. કીક્કલી મુંઝરા અંકિયા નટ નાધિયા કીક્કલી મુંઝરા અંકિયા નટ નાધિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઘુમ્મર' કયા રાજ્યનું લોકનૃત્ય છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP