ભારતનું બંધારણ (Constitution Of India)
'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?

નીતિ આયોગ
IIM કોલકાતા
કેન્દ્રીય સતર્કતા આયોગ
IIM અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ?

જંગલ વિસ્તાર
હિમાલયના પહાડી વિસ્તાર
આદિવાસી વિસ્તારો
જમ્મુ કાશ્મીરનો વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની લોકસભાના સભ્ય પી.એ. સંગમા કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ?

12મી લોકસભા
9મી લોકસભા
11મી લોકસભા
14મી લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
શિક્ષણનો અધિકાર તે :

મૂળભૂત અધિકાર છે.
વહીવટી અધિકાર છે.
કુદરતી અધિકાર છે.
કાનૂની અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલને તેમની નિમણુકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)
રાષ્ટ્રપતિ
રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP