ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ચરોતર કાનમ ખાખરીયા ટપ્પાં ગઢવાલ ચરોતર કાનમ ખાખરીયા ટપ્પાં ગઢવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? ઓખા પાલણ પીપોદરા લીંગડા ઓખા પાલણ પીપોદરા લીંગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ મહેસાણા અમરેલી ભરૂચ પાટણ મહેસાણા અમરેલી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ? કોસ્ટિક સોડા નાઈટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સોડા એશ કોસ્ટિક સોડા નાઈટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સોડા એશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? શેરડીના ઉત્પાદન કચ્છીફરસાણ રણના ઉત્પાદન રણપ્રદેશ શેરડીના ઉત્પાદન કચ્છીફરસાણ રણના ઉત્પાદન રણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે. બનાસકાંઠા જુનાગઢ કચ્છ વડોદરા બનાસકાંઠા જુનાગઢ કચ્છ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP