કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં DRDOએ ક્યા વિમાનમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની હવાઈ આવૃત્તિનું પરિક્ષણ કર્યું હતું ?

HAL તેજસ MK-2
મિગ 29-K
સુખોઈ 30 MK-1
સુખોઈ Su-57

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ટાઈમ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ 2021 તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

નરેન્દ્ર મોદી
જો બિડેન
એલન મસ્ક
જેફ બેઝોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI) એ ક્યા એક્સપ્રેસવેના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે ?

ગોરખપુર-સિલિગૂડી એકસપ્રેસ વે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે
ગોપાલગંજ-કોલકતા એક્સપ્રેસ વે
ચંપારણ-પોરબંદર એક્સપ્રેસ વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટરિંગ (WCM) દ્વારા 10મો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તેમાં પ્રથમ સ્થાન કઈ સહકારી સંગઠનને પ્રાપ્ત થયું છે ?

ઝેન-નોહ
ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO)
કોપરસુકર SA
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP