ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ? 10 15 5 7 10 15 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ? કલમ 18 કલમ 17 કલમ 14 કલમ 16 કલમ 18 કલમ 17 કલમ 14 કલમ 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સંસદીય સચિવ સ્પીકર મુખ્યપ્રધાન મુખ્ય સ્પીકરશ્રી સંસદીય સચિવ સ્પીકર મુખ્યપ્રધાન મુખ્ય સ્પીકરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે ? 15મી લોકસભા 16મી લોકસભા 13મી લોકસભા 17મી લોકસભા 15મી લોકસભા 16મી લોકસભા 13મી લોકસભા 17મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 અનુચ્છેદ -200 અનુચ્છેદ -202 અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 અનુચ્છેદ -200 અનુચ્છેદ -202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP