ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ?

આર. વ્યંકટરામન
વી.વી. ગીરી
ડો. શંકરદયાળ શર્મા
જ્ઞાની ઝૈલસિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયો એક અધિકાર રાષ્ટ્રીય કટોકટીમાં પણ સમાપ્ત કે સીમિત કરી શકાતો નથી ?

વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર
ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર
વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર
દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

સંસદીય સચિવ
મુખ્ય સચિવ શ્રી
મુખ્ય પ્રધાન
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP