કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી સર્વર લૉન્ચ કરવામાં આવ્યુ છે, તેનું નામ શું છે ?

INDRA
DotGov.Gov
NPGS
RUDRA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય દ્વારા 1 ડિસેમ્બરને 'સ્વદેશી આસ્થા દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો ?

અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
ગુજરાત
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP