ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થતાં ત્રિપૂરી સંકટ સજાર્યું હતું, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા પક્ષની સ્થાપના કરવામાં આવી ?

ઈન્ડિયા લીગ
ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક
ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ ફોર ઈન્ડિપેન્ડન્સ
ધ ઈન્ડિયન એસોસિયેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ?

બહાદુર શાહ
મહેમુદ બેગડો
મુઝફ્ફરશાહ બીજો
અહેમદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ?

જીવરાજ મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ઘનશ્યામભાઈ ઓઝા
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ?

દાદરા અને નગરહવેલી
કાઠિયાવાડ
કચ્છ
બ્રોચ (ભરૂચ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP