ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ? અનુચ્છેદ–316 અનુચ્છેદ–315 અનુચ્છેદ–319 અનુચ્છેદ–320 અનુચ્છેદ–316 અનુચ્છેદ–315 અનુચ્છેદ–319 અનુચ્છેદ–320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં મહિલા સશકિતકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી ? 1975 1981 1990 1982 1975 1981 1990 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ? લોકસભા રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત રાજ્યસભા લોકસભા રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ કયા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ? ઇંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા જર્મની ઇંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ. 07 10 03 05 07 10 03 05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP