ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ?

ભારતના નાગરિક હોવા જોઈએ
સંસદ સભ્ય ન હોય
સરકારી કર્મચારી હોવો જોઈએ
35 વર્ષથી વધુ ઉંમર હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત હક્કો
મૂળભૂત ફરજો
આમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP