ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? 243-D 202 342 341 243-D 202 342 341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ? કે. એમ. પાણીકર એચ. એન. કુંજરુ ફઝલ અલી ટી.ટી. કૃષ્ણકુમારચારી કે. એમ. પાણીકર એચ. એન. કુંજરુ ફઝલ અલી ટી.ટી. કૃષ્ણકુમારચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? સોલીસીટર જનરલ આપેલ તમામ એડવોકેટ જનરલ એટર્ની જનરલ સોલીસીટર જનરલ આપેલ તમામ એડવોકેટ જનરલ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ? 7 15 10 5 7 15 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ? ભારતીય વન સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય પોલીસ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP