ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?

લોક અદાલતના
વડી અદાલતના
સર્વોચ્ચ અદાલતના
જિલ્લા અદાલતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 330
આર્ટિકલ – 96
આર્ટિકલ – 251
આર્ટિકલ – 128(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

નાણાંકીય અરજી
નાણાંકીય પ્રસ્તાવ
નાણાંકીય નિવેદન
નાણાંકીય આવેદનપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનુચ્છેદ – 14
અનુચ્છેદ – 16
અનુચ્છેદ – 12
અનુચ્છેદ – 18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ – 332
આર્ટિકલ – 338
આર્ટિકલ – 342
આર્ટિકલ – 335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP