ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરૂભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરૂભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે ? નિર્ણાયક મત ધ્વનિ મત સીધો મત આડકતરો મત નિર્ણાયક મત ધ્વનિ મત સીધો મત આડકતરો મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ? 90 દિવસ 30 દિવસ 60 દિવસ 120 દિવસ 90 દિવસ 30 દિવસ 60 દિવસ 120 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ? ફાતિમા બીબી સુજાતા રાવ આર. ભાનુમતિ જ્ઞાનસુધા મિશ્રા ફાતિમા બીબી સુજાતા રાવ આર. ભાનુમતિ જ્ઞાનસુધા મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP