ભારતનું બંધારણ (Constitution Of India)
"સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?
ભારતનું બંધારણ (Constitution Of India)
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?