ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ___ માંથી લેવામાં આવ્યો છે.

અમેરીકન કાયદાનું શાસન
ફ્રેન્ચ કાયદાનું શાસન
બ્રિટીશ કાયદાનું શાસન
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ?

40 દિવસ
30 દિવસ
આવો કોઇ વિશેષાધિકાર નથી
45 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

પી.એમ.ઓ.
ગૃહમંત્રી
કેબિનેટ મંત્રાલય
પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-216
અનુચ્છેદ-214
અનુચ્છેદ-217
અનુચ્છેદ-215

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP