ભારતનું બંધારણ (Constitution Of India)
'અસ્પૃશ્યતા' નાબૂદ કરવામાં આવે છે અને કોઇ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ઉપસ્થિત થતી કોઈ પણ અયોગ્યતા ચાલુ રાખવાનું કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ જાતિઓ કે આદિજાતિઓના કયા ભાગોને અથવા તેની અંદરના જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?