ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 336
આર્ટિકલ – 340
આર્ટિકલ – 337
આર્ટિકલ – 339

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ?

ડૉ. બી. આર. આંબેડકર
આઈવર જેનીંગસ્
હેરોલ્ડ લાસ્કી
એ.વી. ડાઈસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ?

ફાતિમા બીબી
સુજાતા રાવ
આર. ભાનુમતિ
જ્ઞાનસુધા મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ?

ભારતના રાષ્ટ્રપ્રમુખ
ભારત સરકારના નાણામંત્રી
રાજ્યસભાના અધ્યક્ષ
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

રાષ્ટ્રપતિને
સ્પીકરને
મુખ્ય પ્રધાનને
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP