ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ જાતિઓ કે આદિજાતિઓના કયા ભાગોને અથવા તેની અંદરના જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 339
આર્ટિકલ - 337
આર્ટિકલ - 341
આર્ટિકલ - 342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ

9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ?

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
મુખ્ય ચૂંટણી કમિશનર
સંસદ
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ?

લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી
ભારતનું નિર્વાચન આયોગ (ECI)
ભારતીય રિઝર્વ બેંક
માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP