ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 13 આર્ટિકલ – 22 આર્ટિકલ – 17 આર્ટિકલ – 16 આર્ટિકલ – 13 આર્ટિકલ – 22 આર્ટિકલ – 17 આર્ટિકલ – 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે ? ગુજરાત પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ? અનુમાન સમિતિ લોકલેખા સમિતિ નાગરિક સેવા સમિતિ આયોજન સમિતિ અનુમાન સમિતિ લોકલેખા સમિતિ નાગરિક સેવા સમિતિ આયોજન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ? આમુખ મિલકત ધરાવવાનો અધિકાર મૂળભૂત હક્કો ચૂંટણી અંગે સુધારાઓ આમુખ મિલકત ધરાવવાનો અધિકાર મૂળભૂત હક્કો ચૂંટણી અંગે સુધારાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજયસભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી રાજયસભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP