ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટના સંદર્ભે, હકક અને ફરજ એક સિકકાની બે બાજુ સમાન હોવાને નાતે, હકકનો અર્થ સ્વતંત્રતા / અધિકાર થાય તો, ફરજનો અર્થ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ___ થાય.
ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઇ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સતા કોને આપવામાં આવેલ છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?