ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સતા બાબતે કયું વિધાન સુસંગત નથી ?

મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે.
મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે.
મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે.
મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ?

રૂ. 5,000 કરોડ
રૂ. 10,000 કરોડ
રૂ. 25,000 કરોડ
રૂ. 20,000 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ?

આર્ટિકલ – 97
આર્ટિકલ – 181
આર્ટિકલ – 237
આર્ટિકલ – 244

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કાસ્ટિંગ વોટ એટલે શું ?

બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત
જે એક મતથી સતાનું પલ્લું નમે તે
રદ થયેલ મત
લવાદ દ્વારા અપાતો મત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP