ભારતનું બંધારણ (Constitution Of India)
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?

ચૌધરી ચરણસિંહ
પી. વી. નરસિંહરાવ
મોરારજી દેસાઈ
વી. પી. સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

બંધુતા
સમાનતા
ન્યાયપૂર્ણ પદ્ધતિ
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. ભીમરાવ આંબેડકર
શ્રી એમ. એન. રોય
શ્રી જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-365
અનુચ્છેદ-364
અનુચ્છેદ-363-ક
અનુચ્છેદ-363

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP