બાયોલોજી (Biology)
દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ?

ભિન્નતા
ચયાપચય
મૃત્યુ
અનુકૂલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ના ખંડમાં 120 એડેનીન અને 120 સાયટોસીન બેઈઝ છે તે આ ખંડમાં કુલ કેટલી સંખ્યામાં ન્યુક્લિઓટાઈડ હાજર હશે ?

120
480
60
240

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વ્યતિકરણ એટલે___

જનીનોની અદલાબદલી
જનીનોનું ગુણન
જનીનોનું વિભાજન
જનીનોની વહેંચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ?

રંગસૂત્રના સ્થળાંતર
વ્યતીકરણ
કોષરસ વિભાજન
જનીનાના પ્રત્યાંકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવના કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ?

ચયાપચય
વિભેદન
વૃદ્ધિ
વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP