કમ્પ્યુટર (Computer) આર્ટિફિશિયલ ન્યૂરલ નેટવર્ક શું છે ? તે ઉદાહરણ દ્વારા સમસ્યા ઉકેલવાનું શીખતું કમ્પ્યૂટર નેટવર્ક છે. તે માનવમગજની પ્રતિકૃતિરૂપ કમ્પ્યુટર નેટવર્ક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તે ઉદાહરણ દ્વારા સમસ્યા ઉકેલવાનું શીખતું કમ્પ્યૂટર નેટવર્ક છે. તે માનવમગજની પ્રતિકૃતિરૂપ કમ્પ્યુટર નેટવર્ક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) શેમાં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ સમાયેલી હોય છે ? Firmware Software Program RAM Firmware Software Program RAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ? 8 32 16 64 8 32 16 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel માં ચોક્કસ માપના ખૂણસ માહિતી લખવા ___ મેનુની જરૂર પડે છે. વ્યું ફાઈલ ફોર્મેટ એડીટ વ્યું ફાઈલ ફોર્મેટ એડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પ્રિન્ટીંગ માટે ટાઈપ સેટિંગ કરવા માટે કેટલા પેજ થશે તેવો અંદાજ કાઢવાની ગણતરીની પ્રક્રિયાને ___ કહે છે. કાસ્ટિંગ ઓફ કોસ્ટીંગ એસ્ટીમેટિંગ આપેલ પૈકી કોઈ નહીં કાસ્ટિંગ ઓફ કોસ્ટીંગ એસ્ટીમેટિંગ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે ? વિન્ડોઝ ફોન્ટ ફાઈલ કંટ્રોલ પેનલ વિન્ડોઝ ફોન્ટ ફાઈલ કંટ્રોલ પેનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP