કમ્પ્યુટર (Computer)
દસ્તાવેજો વગેરે જેવી બાબતોને ફોટો કોપી કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે ?

સ્કેનર
પ્રિન્ટર
મેગ્નેટિક રીડર
ઓપ્ટિકલ માર્ક રીડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
OCR નું પૂરું નામ ?

ઓલ્ડ કેરેકટર રેકોગ્નાઈઝેશન
આપેલ પૈકી એક પણ નહીં
ઓપ્ટિકલ કેરેકટર રેકોગ્નાઈઝેશન
ઓલ કેરેકટર રેકોગ્નાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP