બાયોલોજી (Biology)
કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ?

અસમભાજન
સમવિભાજન અને અસમભાજન
અર્ધસૂત્રીભાજન
સમવિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અલભ્ય જનીનોની જાળવણી માટે શું વિકસાવાય છે ?

જનીન બેંક
ગ્રીનહાઉસ
પુસ્તકાલય
હર્બેરીયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયો સમુદાય દેહકોષ્ઠ વગરનો છે ?

નુપૂરક
શૂળત્વચી
સંધિપાદ
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હીમોગ્લોબિનના અણુનું માઈક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ?

તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે.
તે સંયુગ્મી પ્રોટીન છે.
તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે.
તે શ્વસનવાયુનું વહન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP