GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની તાબે થયેલ ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી મિથ્યાભિમાની તાબે થયેલ ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? સ્ટેઈનલેસ સ્ટીલ મેગ્નેશિયમ પિત્તળ (બ્રાસ) સ્ટીલ સ્ટેઈનલેસ સ્ટીલ મેગ્નેશિયમ પિત્તળ (બ્રાસ) સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે ? Alt + F7 F7 Shift + F7 Ctrl + F7 Alt + F7 F7 Shift + F7 Ctrl + F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ? નખશિખ-બહુવ્રીહિ ત્રિકાળ-ઉપપદ પંકજ-તત્પુરુષ ટાઇમટેબલ-દ્વન્દ્વ નખશિખ-બહુવ્રીહિ ત્રિકાળ-ઉપપદ પંકજ-તત્પુરુષ ટાઇમટેબલ-દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઇ બાજુના અક્ષર દૂર થશે ? ઉપર નીચે ડાબી જમણી ઉપર નીચે ડાબી જમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.(1) અડીકડીની વાવ(2) કાજી વાવ (3) રાણકી વાવ(4) દૂધિયા વાવ(a) પાટણ(b) ભદ્રેશ્વર (c) હિંમતનગર(d) જૂનાગઢ 3-a, 1-d, 2-c, 4-b 1-d, 2-c, 3-b, 4-a 4-b, 3-a, 1-c, 2-d 2-c, 4-b, 1-a, 3-d 3-a, 1-d, 2-c, 4-b 1-d, 2-c, 3-b, 4-a 4-b, 3-a, 1-c, 2-d 2-c, 4-b, 1-a, 3-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP