GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હાલમાં ભારત સરકારની કેટલામી પંચવર્ષીય યોજના અમલમાં છે ? બારમી અગીયારમી તેરમી ચૌદમી બારમી અગીયારમી તેરમી ચૌદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. He, as well as his friends, ___ to my place everyday. comes are coming were coming come comes are coming were coming come ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. લોકસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ? 11 km 6.0 km 7.5 km 5.5 km 11 km 6.0 km 7.5 km 5.5 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? સંરક્ષણ (ડિફેન્સ) બજેટ રેલવે બજેટ નાણાંકીય બિલ વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ રેલવે બજેટ નાણાંકીય બિલ વિદેશ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP